કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week16
#Brownie

બ્રૂકીઝ એટલે બ્રાઉનની અને કૂકીઝ નુ કોમ્બિનેશન. નાના મોટા સૌને બ્રાઉની અને કૂકીઝ બંને ખૂબ જ ભાવે છે. જો આ બંને નુ કોમ્બિનેશન મળી જાય તો પછી મજા જ પડી જાય. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ બ્રૂકીઝ ની રેસીપી શેર કરુ છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  • ૧ કપમેંદો
  • ૧/૪કપ બટર
  • ૧/૪કપ કોસ્ટર ખાંડ
  • ૧/૪કપ બ્રાઉન ખાંડ
  • ૨ ટેબલ સ્પૂનમીલ્ક પાઉડર
  • ૧/૪કપ ચોકલેટ ચિપ્સ
  • ૧ટેબલ ચમચી કોકો પાઉડર
  • ૧/૨ટીસ્પૂન બેંકીંગ પાઉડર
  • ૧/૪કપ ડાર્ક ચોકલેટ
  • ૧૦-૧૨ નંગ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ડાર્ક ચોકલેટ લો. અને માઈક્રો વેવ માં ૧ મીનીટ માટે મુકી ને મેલ્ટ કરી લો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં બટર લો. તેમા કોસ્ટર ખાંડ અને બ્રાઉન ખાંડ ઉમેરો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને વ્હીસ્ક ની મદદ થી બરાબર મિક્સ કરી લો.તેમાં મીલ્ક પાઉડર અને કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મેલ્ટ કરેલી ચોકલેટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં મેંદો, બેંકીંગ પાઉડર ઉમેરો. જરૂર મુજબ દૂધ ઉમેરો. અને બધુ બરાબર મિક્સ કરી લો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તેમાથી નાના નાના ગોળા વાળી લો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ કૂકીઝ ને બદામ થી ગાર્નિશ કરો અને ઓવન મા ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૧૫ મીનીટ માટે બેક કરો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બેક થઈ જાય એટલે તેને ઠંડા કરી ને સર્વ કરો.

    બ્રુકીઝ (Brookies Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર January 03, 2021 18:05
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
January 04, 2021 05:17
Nice presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રુકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. બ્રાઉની (Brownie Recipe in Gujarati)
  2. પાલક નોસૂપ(Spinach Soup Recipe in Gujarati)
  3. બ્રાઉની(Brownie Recipe in Gujarati)
  4. બ્રાઉની (Brownie recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close