મિક્સ વેજ.પાલક સૂપ (Mix veg.Spinach soup in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારીને તેને ગરમ પાણીમાં બોઈલ કરી લો. ત્યાર બાદ તેને બહાર નીકાળીને બરફના પાણીમાં રાખવી,ત્યારબાદ ક્રશ કરી લેવી. કાંદા ટામેટાં ગાજર કોબીજ લસણ બધું સમારી લેવું.
- 2
એક કડાઈમાં એક ચમચી બટર મૂકીને તેમાં કાંદા લસણ સાતળી લેવા,ત્યારબાદ તેમાં ટામેટાં ગાજર કોબી નાખીને મિક્સ કરવું. બધુ બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ક્રશ કરેલી પાલકને પણ મિક્સ કરો. મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરો. તેમાં બોઈલ કરેલી મકાઈને મિક્સ કરો. હવે તેને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14354649










ટિપ્પણીઓ (5)