બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી લેવી પછી જે ગ્લાસમાં મોકટેલ સવ કરવુ હોય એ ગ્લાસ મા પુદિના ના પાન, લીબું ના ટુકડા નાખો..
- 2
પછી મસાલા નાખો અને લાકડાના ડટા થી થોડુ કુટીલો જેથી પુદિનો અને લીબું, મસાલા તેનો ફ્લેવર છોડે..
- 3
પછી બરસ કસ કરેલો ઉમેરો અને છેલ્લે થમસપ ઉમેરી હલાવી નાખો લીબું કટ કરી સજાવો તૈયાર છે ખાટું મીઠુ બ્લેક મોકટેલ 🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14359690












ટિપ્પણીઓ