ચિઝી મકાઈ (Cheesy Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના આખા નીકળે એવી રીતે દાણા કાઢી લો.પછી નીચે પાણી મૂકીને વરાળ માં બાફી લો.
- 2
મકાઈ બફાતી હોય ત્યારે ચિઝ ને ખમણી લો.મકાઈ બફાય જાય અને ગરમ હોય ત્યારે જ તરતજ એક બાઉલમાં કાઢીને મીઠું અને મરી ભેળવી દો. ઉપરથી ચિઝ ભભરાવી એક મિનિટફરીથી ગરમ કરો.ગરમ ચિઝી મકાઈ ની મજા લો.તમને પસંદ હોયતો લીમ્બુ નો રસ ઉમેરી શકાય. એકદમ પૌષ્ટિક ડીશ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝી સ્વીટ કોર્ન ટીક્કી ચાટ (Cheesy Sweet Corn Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week17 #cheese Harita Mendha -
-
-
-
-
ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseશિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ... sandip Chotai -
-
-
-
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
-
-
-
-
-
-
-
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESEઆ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Kala Ramoliya -
-
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- દાલ મખની (dal makhani Recipe in gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
- ચીઝ ક્રીમ સોસ પાસ્તા (Cheese Cream Sauce Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14359801
ટિપ્પણીઓ