યામ ભજીયા (Yam Bhajiya Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#GA4
#Week14
#Yam
પરપલ યામ ભજીયા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા યામ ના ભજીયા આશા રાખું છું આપને પણ ગમશે.

યામ ભજીયા (Yam Bhajiya Recipe In Gujarati)

#GA4
#Week14
#Yam
પરપલ યામ ભજીયા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા યામ ના ભજીયા આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગપરપલ યામ
  2. ૧/૨ વાટકીચણા નો લોટ
  3. ૧ ચમચીમરચું
  4. ૧/૨ ચમચીહળદર
  5. ચપટીકાળા મરી નો પાઉડર
  6. ચપટીસોડા
  7. સ્વાદ મુજબમીઠું
  8. જરૂર મુજબતળવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    યામ ને મીઠું નાખીને ૧ સીટી કરવી.ઠંડુ પડે એટલે ગોળ કાપી લો ચણા ના લોટ મા મસાલો કરવો..

  2. 2

    પાણી નાખીને ભજીયા જેવુ ખીરુ રાખવુ ખાવાના સોડા નાખી ને ગરમ તેલ મા મિડીયમ ગેસ પર ભજીયા તળવા...

  3. 3

    તૈયાર છે આપણા પરપલ યામ ભજીયા 🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes