કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week22
#Pizza

#GA4
#Week22
#Pizza

વધુ વાંચો

મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week22
#Pizza

#GA4
#Week22
#Pizza

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 વ્યકિત માટે
  • 8 નંગપીઝા રોટલો[ તૈયાર લીધેલ છેે]
  • ગ્રેવી માટે*
  • 5-6 નંગડુંગળી
  • 5-7 નંગટામેટાં
  • 2પાવડા તેલ
  • 2 ચમચીમરચુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • 1 ચમચીખાંડ
  • ઉપર સલાડ માટે*
  • 1 નંગકેપ્સિકમ
  • 2 નંગડુંગળી
  • 4-5 નંગગાજર
  • 4 નંગટામેટાં
  • 1/2 નંગકોબીજ
  • 1 નાની વાટકીલસણ ની ચટણી
  • 1મોટી વાટકી ટોમેટો કેચપ
  • જરૂર મુજબ ચીલીફલેકસ
  • 2ચીઝ ક્યુબ
  • 1પેકેટ અમુલ બટર [ જરૂર મુજબ]
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ગ્રેવી માટે*સૌ પ્રથમ ડુંગળી ટામેટાં ને સમારી લો અને એક કઢાઈ માં તેલ મુકી ડુંગળી ને સાતળી લો ત્યારબાદ ટામેટાં ને નાખો અને થોડીવાર સાતળો ત્યારબાદ તેમાં મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું & ખાંડ નાખી ગ્રેવી તૈયાર કરો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કોબીજ અને ગાજર ને ખમણી લો પછી ડુંગળી,કેપ્સિકમ,ટામેટાં ને સમારી લો બધુ એક પ્લેટ તૈયાર કરો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધી જ સામગ્રી એક પ્લેટ તૈયાર કરે

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ નોનસ્ટીક ની લોઢી પર પીઝા ના રોટલા પર બંને બાજુ પર બટર લગાવી બંને સાઈડ સેકી લો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ રોટલા પર સોસ & લસણ ની ચટણી લગાવી અને પછી તેના પર ગ્રેવી પાથરો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ઉપર થી બધા સલાડ કોબીજ,ગાજર,કેપ્સિકમ,ડુંગળી,ટામેટાં ને પીઝા પર પાથરો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધુ સલાડ પથરાય ગયા બાદ તવીથા થી દબાવી પાથરી લો ત્યારબાદ એક ઢાકણ ઢાકી ને થોડીવાર પીઝા ને સાવ ધીમા તાપે પંદર મીનિટ ચડવા દો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ ઉપર થી ચીઝ & બટર ખમણી ને નાખો અને ઉપર થી ચીલીફલેકસ ને છાટો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેૈયર છે મિક્સ વેજીટેબલ ચીઝ બટર પીઝા

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ9ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ9ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તેને અેક પ્લેટ માં સર્વ કરો

    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ10ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ10ફોટો
    મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati] રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર February 13, 2021 05:00
Vadodara

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 18, 2021 07:23
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ પીઝા Vegetable

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1. બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
  2. બ્રોકલી પરાઠા (Broccoli Paratha recipe in Gujarati)
  3. ઓરીયો કેન્ડી (Oreo candy Recipe in Gujarati)
  4. ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14366348
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close