બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાના લોટમા મીઠું અજમો લસણની પેસ્ટ આદુ મરચાની પેસ્ટ ને દહીનાખી મિક્સ કરવુ પછી ભજીયા જેવુ બેટર પાણી નાખી બનાવવુ તેમા લીલા લસણ ધાણાભાજી નાખી ચીલા ઉતારવા તવી ગરમ કરવી ધીમાતાપકરવો પછી તેલ નાખવુ ને બેટર પાતરૂ પાથરવુ ને ઉપર તેલ ની ચમચી ફેરવવી પછી ફેરવવુ ને બીજી બાજુ સેકવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22બેસન ના પુડલા મારા ઘરમાં મારા સાસુ અને સસરા ને ખૂબ ભાવે. અજમો ખાસ નખાવે.અજમો એના માવતર કહેવાયે.એ ન ઉમેરો તો પેટ માં દુખે. Davda Bhavana -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#MRC મોન્સૂન splબેસન ચિલા 3 અલગ અલગ રીત ના 1)મેથી મટર ચીલા 2)કોર્ન પનીર ચીલા 3)મિક્સ વેજચીઝી બટાકા ચીલા Parul Patel -
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581221
ટિપ્પણીઓ