કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો

સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
બે લોકો
  • પીઝા બેઝ બનાવવા માટે...
  • 1/2 કપ હુંફાળું પાણી
  • 1 ટીસ્પૂનખાંડ
  • ૧ ટી.સ્પૂનકોર્ન મીઠું
  • ૨ ટી.સ્પૂનડ્રાયયીસ્ટ
  • 2 કપમેંદો
  • ૩ ટી.સ્પૂનતેલ
  • 2 - 3 ચમચા pesto sauce
  • 2 - 3 ચમચા પીઝા સોસ
  • 100 ગ્રામ મોઝરેલા ચીઝ
  • 100 ગ્રામ ક્યુબ ચીઝ
  • 1 ચમચીઓલિવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝા બેઝ બનાવી લેશું તેના માટે હુંફાળા પાણીની અંદર યીસ્ટ અને ખાંડ મિક્સ કરી થોડીવાર રહેવા દો.. બીજા એક બાઉલમાં મેંદો,તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખી, ઈસ્ટ વાળું પાણી પણ નાખી દો. જરૂરિયાત મુજબ પાણી નાખીને લોટ બાંધી લો...

    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટને પંદર-વીસ મિનિટ માટે એક બાજુએ રાખી દો. ફુલાઈને ડબલ થઈ જાય એટલે એમાંથી પીઝા નો રોટલો વણો. એક પ્લેટમાં એક પીઝા બેઝ રાખી તેની ઉપર પીઝા સોસ અને બંને ચીઝ નાખી તેની ઉપર બીજો રોટલો રાખી, તેના ઉપર pesto sauce અને ચીઝ નાખી દો..

    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફરી તેની ઉપર ત્રીજો રોટલો રાખી દો.. હવે બતાવ્યા પ્રમાણે વચ્ચે ગ્લાસ રાખી, પીઝા બેઝ ના એક સરખા કાપા પાડી લો. ત્યારબાદ બતાવ્યા પ્રમાણે સેઈપ આપી દો...

    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વચ્ચે થોડા olive રાખો...હવે થોડીવાર માટે બહાર રાખી તેને ૧૮૦ ડિગ્રી પર 25 મિનિટ માટે ઓવનમાં બેક કરવા મૂકી દો... તો ફ્રેન્ડ તૈયાર છે આપણા ચાર પીઝા...

    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટાર પીઝા(Star Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર January 10, 2021 05:42
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 25, 2021 02:13
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  2. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
  1. દાલ મખની(Dal Makhani Recipe In Gujarati)
  2. વેજી ચીઝી ચીલ્લા રેપ્સ (Veg. Cheesy Chilla Wrap Recipe In Gujarati)
  3. કચરિયું (Kachariyu Recipe In Gujarati)
  4. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14369371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close