કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#WEEK17

#dal Makhani

#GA4
#WEEK17

#dal Makhani

વધુ વાંચો

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#WEEK17

#dal Makhani

#GA4
#WEEK17

#dal Makhani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1.5 કલાક
4 લોકો
  • 1 કપકાળાં અડદ ની દાળ
  • 5-7કળી લસણ નું પાણી
  • આદું લસણ ની પેસ્ટ
  • 2મોટા ટામેટા ની પેસ્ટ
  • 1/2 ચમચીકસ્તુરી મેથી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 કપબટર
  • 5-6 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને હાથ થી 2 થી 3 વાર મસડી ને બરાબર ધોઈ લો. હવે તેને 5 થી 6 કલાક માટે રહેવા દો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં 5 થી 7 લસણ ને ઝીણું સમારી તેમાં હાફ કપ પાણી નાખી રહેવા દો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક જાડા તળિયા વાડા કડાઈ મા પાડેલી દાળ અને લસણ નું પાણી અને બીજું પાણી નાંખી 1 કલાક માટે ધીમા ગેસ પર ઢાંકી ને ચડવા દો. જ્યારે અડઘો કલાક થઈ પછી તેમાં ઉપર એક પરત થસે તેને ધીમે થી ચમચા ની મદદ થી નીકાળી લો. હવે તેમાં એક ચમચી બટર નાંખી મિક્સ કરી પાછું ઢાંકી ને બાફવા દ્યો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને પાણી ઓછું થાય ગયું હોય તો નાખતા જવું. હવે એક કલાક પછી પાછું તેમાં બટર નાંખવું. અને ચેક કરવું કે દાળ ચડી ગઈ છે કે નઈ.. જો ચડી ગઈ હોય તો એક બીજા કડાઈ મા 2 ચમચી ઘી નાંખો પછી તેમાં આદું લસણ ની પેસ્ટ નાંખો, પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખો અને લાલ મરચું નાખી મિક્સ કરી દાળ માં વઘાર નાંખી દો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 15 મિનિટ પછી પાછી એજ કડાઈ મા ઘી લઈ એક બાજુ લેવું ઘી અને કોરી સાઇડ માં કસ્તુરી મેથી અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી તેના પર ઘી આવા દેવું ને તરત ગેસ પર થી હટાવી લઈ તેમાં 2 ચમચી જેટલું પાણી નાખવું અને એ વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી દો. હવે સ્વાદ મુજબ મીઠુ નાંખવું.. મીઠું નાખવા માં ધ્યાન રાખવું કેમ કે બટર માં પણ મીઠું છે.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની દાળ માખની.. તેને તમે પરાઠા કે રાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર January 11, 2021 13:08
Jaipur

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 05, 2021 16:58
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  2. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  3. મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
  4. સિઝલર(Sizzler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14375490
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close