ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#GA4
#Week18
#Gulabjamun
ગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે .

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#GA4
#Week18
#Gulabjamun
ગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
4 લૉકો
  1. 1વાટકો મિલ્ક પાઉડર
  2. 1 વાટકીખાંડ
  3. 2 ચમચીમેંદો
  4. 2 ચમચીસુજી
  5. 1/2 કપદૂધ
  6. તળવા માટે તેલ
  7. 1 મોટી ચમચીઘી
  8. 1/2 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચિત્ર માં બતાવ્યાં મુજબ મિલ્ક પાઉડર,દૂધ,બેકિંગ પાઉડર,સુજી,મેંદો.,ઘી બધું તૈયાર કરો અને જોઈતા પ્રમાણ માં દૂધ એડ કરી સરસ લોટ બાંધી લો.

  2. 2

    લોટ મે થોડી વાર રાખી પછી કુણવી ને નાના નાના ગોળા તૈયાર કરી ધીમા તાપે બ્રાઉન તળી લો.

  3. 3

    ખાંડ માં પાણી એડ કરી પાતળી ચાસણી બનાવો તાર વળી નહિ

  4. 4

    હવે તળેલા ગુલાબ જાંબુ ચાસણી માં નાખી ઢાંકી લો. 30મિનિટ પછી ગુલાબ જાંબુ ચાસણી માં મોટા મોટા થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes