કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week17
#cheese
#Post1

ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો.

#GA4
#Week17
#cheese
#Post1

ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  • ૧કપમેંદો
  • ૧/૪ કપપાણી
  • ૧ ટીસ્પૂનયીસ્ટ
  • ૧ ટીસ્પૂનખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ટેબલસ્પૂન તેલ
  • ૧/૨ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૧/૨ ટેબલસ્પૂનમીક્સ હર્બ્સ
  • ૨-૩ટેબલસ્પૂન તેલ
  • 1 ટીસ્પૂનસમારેલું લસણ
  • ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  • ૧ટીસ્પૂન લાલ મરચું
  • ૨ ટેબલ સ્પૂનકેપ્સીકમ
  • ૨ ટેબલ સ્પૂનસ્વીટ કોર્ન
  • ૧/૨ ટીસ્પૂનઓરેગાનો
  • ૧-૨ ટેબલ ચમચી ટોમેટો કેચઅપ
  • ૨ ટેબલ સ્પૂનમેયોનીઝ
  • ૧૦૦ગ્રામ પનીર
  • ૧કપ મોઝરેલા ચીઝ
  • ૧/૨કપ પ્રોસેસ ચીઝ
  • ૧/૨કપ ચીઝ સ્પ્રેડ
  • ૧/૪કપ દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાણી ભરીને તેમાં ખાંડ અને યીસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ એક બાઉલમાં મેંદો લો અને તેમાં મીઠું,ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બલ ઉમેરો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે યીસ્ટનુ મિશ્રણ લોટ માં ઉમેરી ને બરાબર મિક્સ કરી લો અને નરમ લોટ બાંધી લો. હવે તેને ઢાંકીને મૂકી દો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ, ડુંગળી અને ટામેટા ઉમેરો. અને તેને બરાબર મિક્સ કરી ને સાંતળી લો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.હવે તેમા કેપ્સીકમ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધુ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઓરેગાનો,કોર્ન, કેચઅપ અને મેયોનીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગેસ બંધ કરીને તેમા પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લોટ ને ફરી મસળી ને સોફ્ટ કરી લો અને તેમાં થી એક નાની પૂરી વણી લો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ૩ બાજુ પર ચીઝ સ્પ્રેડ લગાવી દો અને સીલ કરી લો અને ત્રીકોણ આકાર આપી દો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં વચ્ચે મોઝરેલા ચીઝ પાથરો તેના ઉપર તૈયાર કરેલું મિશ્રણ, ફરી થી મોઝરેલા ચીઝ અને તેના ઉપર પ્રોસેસ ચીઝ પાથરી દો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે પાણી ની મદદ થી પાર્સલ ને સીલ કરી લો. અને તેના ઉપર દૂધ થી બ્રશ કરી લો. અને ૧૫-૨૦ મીનીટ માટે મુકી રાખો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે દૂધ થી ફરી બ્રશ કરી ને તેને ૧૯૦ ડીગ્રી તાપમાન પર ૧૨-૧૫ મીનીટ સુધી બેક કરો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તો તૈયાર છે ચીઝી વેજ પાર્સલ. તેને ગરમા ગરમ ટોમેટો કેચઅપ અને ડીપ સાથે સર્વ કરો.

    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર January 10, 2021 17:52
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
January 11, 2021 10:47
Awesome 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પાર્સલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
  2. ચીઝ કોર્ન ચેવડા (Cheese Corn Chevda Recipe In Gujarati)
  3. ચીયા મેશપ (Chia Meshup Recipe In Gujarati)
  4. ચીઝ સેન્ડવીચ (Cheese sandwich recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391930
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close