મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મમરા ને એક જાડા તળિયા વાળા પેન મા ધીમી આંચ પર શેકી લો.
- 2
હવે ઘી અને ગોળ લઈ ગરમ કરવા મૂકો. બધા ગોળ માં ઝીણી ઝીણી ફુગરી થાય એટલે સમજવું કે પાયો થાય ગયો છે.હવે એમાં મમરા નાખી બરાબર મિક્સ કરી લેવું
- 3
હવે થાળી મા પાથરી દહીં એમાં થી ટુકડા કરી ને ઠંડુ પડે એટલે ડબ્બા માં ભરી લેવું.તૈયાર છે મમરા ની ચીક્કી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400645








ટિપ્પણીઓ (8)