કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#GA4
#WEEK18
#ગુલાબજાંબુ
ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૬સ્લાઈસ બ્રેડ
  2. ૨ ચમચીમિલ્ક પાઉડર
  3. ૭-૮ ચમચી દૂધ
  4. ૧ મોટી ચમચીમલાઈ
  5. ૧ વાટકીખાંડ
  6. ૧ (૧/૨ વાટકી)પાણી
  7. ડેકોરેશન માટે
  8. કેસર ના તાંતણા
  9. બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લો.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેની ફરતી કિનાર કાપી લો.હવે તેને હાથે થી કટકા કરી લો.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને એક મિક્સર જાર મા પીસી લો અને તેનો ભૂકો કરી લો.તેને એક બાઉલ માં કાઢી લો.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મિલ્ક પાઉડર અને મલાઈ નાખી લો. તેને સરખી રીતે મિક્ષ કરી લો અને જરૂર પડે તેમ દૂધ ઉમેરી ને એકદમ સોફ્ટ અને થોડો ઢીલો લોટ બાંધી લો.નીચે ના ફોટા મા તમે જોઇ શકો છો કે કેટલા ઢીલો લોટ બાંધવો

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને ૫ મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકી દો.૫ મિનિટ પછી ઘી વાળો હાથ કરી ને તેને મસળી લો અને તેમાં થી નાની સાઇઝ ના બોલ બનાવી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ મિડિયમ ગરમ થાય એટલે તેમાં બનાવેલા બોલ ને તળી લો. આ રીતે બધા બોલ ને બ્રાઉન રંગના તળી લેવા.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાઉલ મા ખાંડ નાખો.હવે તેમાં પાણી નાખી ને તેની ચાસણી બનાવી લો.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચાસણી તૈયાર થાય એટલે તેમાં બનાવેલા બોલ ઉમેરી દો. હવે તેને થોડી વાર માટે ઢાંકી ને મૂકી દો.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    થોડી વાર બાદ તેને એક સર્વીગ બાઉલ માં કાઢી ને ઉપર બદામ અને કેસર નાખી ને ગાર્નિશ કરો

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે સ્વાદિષ્ટ એવા બ્રેડ ના ગુલાબ જાંબુ.

    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર January 12, 2021 10:47

ટિપ્પણીઓ (8)

Poonam Soni
Poonam Soni @cook_26521178
January 12, 2021 11:54
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
  2. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  3. ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
  4. વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
  5. ખજુર પાક ડોલ(Khajur paak Doll Recipe in Gujarati)
  1. ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
  2. ચીઝ પોટેટો (Cheese potato recipe in Gujarati)
  3. ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
  4. ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400795
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close