રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં મમરા ને કોરા શેકી લો.
- 2
ગરમ કડાઈમાં ગોળ ઉમેરો. ધીમા તાપે ગોળ ઓગાળો. પાયો બને એટલે શેકેલા મમરા ઉમેરો. મમરા અને ગોળને સારી રીતે મિક્સ કરો.
- 3
થાળીને તેલ થી ગ્રીસ કરો. પ્લાસ્ટિક સીટ ને તેલથી ગ્રીસ કરો.
- 4
ચીકી ને ગ્રીસ કરેલી થાળી લઈ ગરમ હોય ત્યારે જ વણી લો. ચિકી માં કટ આપો.
- 5
ચીકી ને ઠંડી કરી લો.એરટાઈટ કન્ટેનરમાં માં સ્ટોર કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14401605















ટિપ્પણીઓ