કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week18

#GA4 #Week18

વધુ વાંચો

તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4 #Week18

#GA4 #Week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
બે-ત્રણવ્યક્તિ માટે
  • ખાંડ ની બનાવવા માટે
  • ૧ કપતલ
  • 2 કપખાંડ
  • બટર પેપર જરૂર પ્રમાણે
  • ગોળની બનાવવા માટે
  • ૨ કપગોળ
  • ૧ કપતલ
  • બટર પેપર જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    આ પેપર ચીકી બનાવવામાં ખૂબ સહેલી છે અને ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે તે સ્વાદમાં તો બે જવાબ છે જ આમાં ઘટકો નું એક્ઝેટ માપ જરૂરી નથી ચીકી પેપર ખાંડ અથવા ગોળ માંથી બંને છે અને બંનેમાં રીત સરખી છે અહીંખાડ ની વિગતવાર આપેલ છે આથી ગોળ માટે ફક્ત ખાંડને બદલે ગોળ વાપરવાનું છે આ બનાવવા માટે ઝાઝા ઘટકો ભેગા કરવાની જરૂર નથી છતાં ઉપર પ્રમાણેના ઘટકો એકઠા કરો.

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તલને ગેસમાં શેકો બહુ સેકવા નથી પરંતુ તલ થોડા ફૂટવા માંડે કે તુરત ગેસ પરથી ઉતારી ઠંડુ થવા માટે મૂકી દો

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તલ ઠંડા પડે ત્યાં સુધી એક પેનમાં ખાંડ પાથરો અને મીડીયમ ગેસ પર મૂકો મૂખાંડ ઓગળવા ની શરૂ થાય કે તુરત હલાવવા મંડો બરાબર ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો વઘુ સમય ગેસ પર રાખવાની નથી.

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બટર પેપર ઉપર 1 મોટો ચમચો ચાસણી લો અને તેની પર તલ ભભરાવો જેથી ચાસણી બરાબર ઢંકાઈ જાય ત્યારબાદ તેની પર બીજો પેપર મૂકો અને વણી લો

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફક્ત 1/2મિનિટમાં જ પેપર ચીક્કી સેટ થઈ જશે ત્યારબાદ ઉપર નો કાગળ ઉખેડી લો અને નીચેના કાગળ પર થી પેપર ચીકી ઉખાડી લો આરામથી ઉખડી જશે ખૂબ જ આશ્ચર્ય થશે ખૂબ જ ટ્રાન્સપેરન્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ પણ

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જો આ ચીકી ખાંડને બદલે ગોળ થી બનાવવાની હોય તો ગોળને ગરમ કરો ફીણા થાય તેઓ પાયો થઈ જાય ત્યારે ખાંડ ની જેમ જ પેપર રાખી ઉપર એક મોટા ચમચા જેટલી તેના પર તલ ભભરાવો ઉપર બીજો પેપર પાથરી વણી લો અને ખાંડ ની જેમ જ અડધા મિનિટ પછી પેપર કાઢી અને નીચેથી ચીકી કાઢી લેવી આ ચીકી પણ ખાંડ ની જેમ એકદમ ટ્રાન્સપરન્ટ છે અને સ્વાદિષ્ટ તો ખરી જ

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આમાં બંને પ્રકારની ચીકી એક પ્લેટમાં કાઢો અને સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે. અને જોનાર અને ખાનાર બંનેને આશ્ચર્ય સાથે મજા આવશે.

    તલ ની પેપર ચીકી (Til Paper Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર January 13, 2021 14:11

ટિપ્પણીઓ (2)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
January 14, 2021 17:40
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તલ મરી ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન સેવ (Nylon Sev Recipe In Gujarati)
  2. વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
  3. વેજ. ચીઝ ફ્રેંકી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
  4. બ્રોકલી ચીઝ મફિન્સ (Broccoli Cheese Muffins Recipe In Gujarati)
  5. ફ્રુટ આઇસ કેન્ડી (Fruit Ice Candy Recipe In Gujarati)
  1. ચીક્કી (Chikki Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
  3. કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407458
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close