ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને શેકી છાડા કાઢી લેવા અને અધકચરો વાટી દેવા બદામ નો અને મગજતરી ને શેકી ને વાટી દેવા એક કડાઈ માં ગોળ લઇ ને પાયો તૈયાર કરો તેમાં શીંગદાણા, બદામનો ભૂકો અને મગજ તરી, કોપરાનું છીણ નાખી હલાવી દો.
- 2
પ્લાસ્ટિક પર પાથરી અને ચીકી ના કાપા પડી દેવા.
- 3
આવી જ રીતે મમરા શેકી ગોળ નો પાયો તૈયાર કરી મમરા અંદર નાખવા અને થાળી માં પાથરી દેવા અને કાપા પાડવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
-
-
-
શીંગ કોકોનટ ચીકી (Shing Coconut Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#આ ચીકી બનાવવા માટે શીંગ અને કોપરાનું છીણ જોઈએ છે આ ચીકી ખુબજ ટેસ્ટી બને છે તો બધા ઘરે જરૂરથી બનાવજો સેક્સ Kalpana Mavani -
-
-
-
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
-
-
-
-
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas -
-
કેસર ડ્રાયફ્રૂટ ચીકી (Kesar Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18#CHIKKI ઉતરાણ નાં તહેવાર માં ધણી બધી અલગ અલગ ચીકી, લાડવા બનાવતા હોય છે. અને ઊંધીયું ને જલેબી ને કેમ ભૂલાય. Dimple 2011 -
-
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#ચીકી Hema Paresh Mehta ( Hemangini ) -
ડ્રાય ફ્રુટ ચીકી(Dry Fruit Chiki Recipe In Gujarati)
#KSહેલ્ધી ટેસ્ટી ડ્રાય ફ્રુટ ચીકીડ્રાય ફ્રુટ ચીકી Ramaben Joshi -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ઉતરાયણ એટલે ચીકી નો તહેવાર . આજે આપણે તલની ચીકી બનાવશું. તલ આપણા શરીરમાં તાકાત અને નવી ઊર્જા આપે છે. Pinky bhuptani -
-
-
-
-
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉતરાયણ માં બધા ને ત્યાં અલગ અલગ ચીકી બનતી જ હોય છે.મેં પણ બનાવી એટલે તમારી સાથે શેર કરી રહી છું. શિયાળા ની ૠતુ માં તલ,ગોળ,ડ્રાયફ્રુટ, સૂંઠ બધું આપણા શરીર ને ગરમ રાખે છે.તેલ માંથી કેલ્શિયમ મળે છે. Alpa Pandya -
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408086
ટિપ્પણીઓ (2)