વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણી બધા વેજી ટેબલ ને કટ કરી લઈશું અને રાઈસ નુડલ અને પાસ્તાને બોઈલ કરી લઈશું
- 2
એક બાઉલમાં મેંદાનો લોટ લેઈ તેમા ઓરેગાનો ચીલી ફ્લેક્સ 1/2ચમચી લાલ મરચું પાઉડર મીઠું કોથમીર નાખી તેની પેસ્ટ તૈયાર કરીશું
- 3
તૈયાર કરેલી પેસ્ટ માં આપણે પનીરના નાના કયુંબ બટાકાની ચિપ્સ મિક્સ કરી તેલમાં ફ્રાય કરીશું
- 4
. પછી એક કડાઈમાં તેલ લઈ આપણે તેમાં ગાજર ટામેટાં કેપ્સીકમ લીલી લસણ લીલી ડુંગળી અને જીરૂનો વઘાર કરીશું પછી આપણે તેમા ઓસામણ કાઢેલા રાઈસ એડ કરીશું તેમાં થોડું મીઠું નાખી શું પછી આપણે તેમાં સાંભાર મસાલો એડ કરીશું
- 5
એક કડાઈમાં તેલ નાખી તેમાં ડુંગળી લીલી લસણ લીલી ડુંગળી કેપ્સીકમ મીઠું સોયા સોસ રેડ ચીલી સોસ ટામેટાં સોસ નાખી એક મિનિટ લાવીશું પછી તેમાં નુડલસ એડ કરીશું અને આ જ રીતે આપણે પાસ્તા પણ બનાવીશું અને ઉપર થી ઓરેગાનો ચીલી ફએક્સ એડ કરીશું
- 6
પછી આપણે મેંદાની પેસ્ટમાં કેપ્સીકમ અને ડુંગળી નાના કયુબ મિક્સ કરી છું સ્ટીક મા કેપ્સિકમ પનીર ડુંગળી કયુંબ નોન સ્ટીક પેન પર ટ્રાય કરી લઈશું
- 7
પછી આપણે સીઝર માટેનો ગ્રેવી તૈયાર કરીશું તેના માટે સૌપ્રથમ આપણે એક નાની તપેલીમાં થોડું તેલ લઈશું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ લીલી લસણ લીલી ડુંગળી સુકી ડુંગળી નો વઘાર કરીશું પછી તેમાં મીઠું નાખી તેને 1/2મિનિટ સાંતળી શું પછી તેમાં થોડું મીઠું નાખીશું પછી રેડ ચીલી સોસ સોયા સોસ ટામેટાં સોસ નાખી 1/2મિનિટ હલાવો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી બે-ત્રણ મિનિટ ઉકાળો અરે ઉપર થોડી કોથમીર એડ કરો
- 8
પછી એક પ્લેટ લઈ તેના પર એલ્યુમિનિયમ પેપર લગાવી બધું બધું જ ફૂડ તેના પર ગોઠવી દો
- 9
પછી ગેસ પર ચાર થી પાંચ કોલસા ગરમ કરી લ્યો
- 10
ત્યારબાદ સીઝ લ ર ની ગ્રેવી ને એકદમ ગરમ કરી લો પછી તૈયાર કરેલી પ્લેટમાં ઉપરથી બટરના cube રાખો પછી તેના પર ગરમ કરેલી ગ્રેવી એડ કરો અને પ્લેટ નીચે ગરમ કરેલી કોલસા રાખો જે તમારું સીઝર એકદમ ગરમા ગરમ રહે ગરમા-ગરમ સિઝલર સર્વ કરવા માટે તૈયાર છે ઉપરથી કોથમી ર થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
- કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
- વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
- પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
- ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
- પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)































ટિપ્પણીઓ (13)