મમરાના અને તલના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
મમરાના લાડુ માટે એક કડાઈમાં ગોળ લઈ તેને ગરમ કરીને તેની પાઈ બનાવો ત્યારબાદ તેમાં મમરા નાખીને હલાવી લો અને ગરમ ગરમ તેના લાડુ વાળી લો.
- 2
તલના લાડુ માટે ફરીથી એક કડાઈમાં ગોળ લઈ તેને ગરમ કરી તેની પાઈ બનાવો.
- 3
ચાસણી બની ગયા બાદ તેમાં તલ ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
- 4
અને હવે ગરમ ગરમ તેની લાડુડી વાળી લો.
Keywords
Similar Recipes
More Recipes
- કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
- વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
- પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
- ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
- પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411705















ટિપ્પણીઓ (10)