રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ નો લોટ લો.. ત્યારબાદ એક તપેલી માં દૂધ અને ઘી બંને ને મિક્સ કરી. ગરમ કરવા મૂકો.
- 2
ત્યાર બાદ આ મિશ્રણ ને અડદ ના લોટ મા ઉમેરો. પછી લોટ મા બધું બરાબર મિક્સ કરો.
- 3
એક લોયા મા ઘી મૂકી. થોડું ઘી ગરમ થાય એટલે. આ મિશ્રણ તેમાં ઉમેરો. અને તેને બદામી રંગ નું થાય ત્યાં સુધી શેકો.
- 4
તેમાં ઇલાયચી પાઉડર, બદામ, કાજુ જરૂર મુજબ ઉમેરો. ત્યાર બાદ એક લોયા ઘી મૂકી ને ગુંદ તળી લો.
- 5
આ તળેલા ગુંદ ને લોટ અંદર ઉમેરો. અને આ મિશ્રણ બદામી રંગ નું થાય ત્યાં સુધી થવા દો.
- 6
ત્યાર બાદ એક મિકસર ઝાર માં ખાંડ ને ક્રશ કરો. અને પછી અડદ ના મિશ્રણ ને ગેસ પર થી ઉતારી લો. અને આ ખાંડ તેમાં ઉમેરો.
- 7
ત્યાર એક એક પ્લેટ મા ઠારવા માટે મૂકો. અને. થાય ગયા બાદ તેના ટુકડા કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
-
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
#MW1શિયાળા માં બધા ના ઘરે અલગ અલગ વસાણા બનતા જ હોય છે પણ અડદિયા તો બધા ના ઘરે બનતા જ હોય છે પણ બનાવવા ની રીત બધા ની અલગ હોય છે તો ચાલો આજે હું તમને મારી રીત બતાવું Shital Jataniya -
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411815
ટિપ્પણીઓ (2)