કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week18
#chikki

#GA4
#Week18
#chikki

વધુ વાંચો

ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week18
#chikki

#GA4
#Week18
#chikki

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામખજૂર
  • 1 કપકાજૂ
  • 1 કપબદામ
  • 1/2 કપપિસ્તા
  • 1/2 કપઅખરોટ
  • 1/2 કપઅંજીર
  • 1/2 કપકોપરા નુ છીણ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર સાફ કરી ઠળિયા કાઢી લો.

    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ માં ઘી મૂકી તેમાં કાજૂ,બદામ રોસ્ટ કરી લો. એ રોસ્ટ થઈ જાય એટલે તે કાઢી 2 ચમચી ઘી મૂકી ખજૂર અંજીર સાંતળો. આશરે 10 મિનિટ મીડિયમ આંચ પર ગરમ કરતા ખજૂર એકદમ સોફટ થઈ જશે.

    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં રોસ્ટ કરેલા કાજૂ, બદામ, પિસ્તા, અખરોટ, ઇલાયચી પાઉડર, કોપરાનૂ છીણ ઉમેરો બરાબર મિક્સ કરી લો. એક ડીશ માં પાથરી દો.

    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    30 મિનિટ ઠંડુ થવા દો. પછી કટ કરી સ્ટોર કરી દો.

    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર ડ્રાયફ્રુટ ચીકી (Dates Dryfruit Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panky Desai
Panky Desai @panky_desai
પર January 17, 2021 04:29

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 01, 2021 05:48
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  3. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  2. વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
  3. ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
  4. ક્રંચ ફણસી સબ્જી (Crunch Fansi Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14428732
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close