કાજુ ચિકકી (Kaju Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન ખાંડ નાખી સતત હલાવતા રહેવું હલાવી ને એકદમ લાલ થાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં કાજુ ઉમેરી ને બરાબર હલાવો.
- 2
પથ્થર પર તેલ લગાવી તૈયાર થયેલું ચીક્કી નું મિશ્રણ બરાબર મિક્સ કરી ને પથ્થર પર પાથરી દેવું.
- 3
એક વેલણ લઇ તેના પર પણ તેલ લગાવી ને વણી લેવું. ૫ મિનિટ ઠંડુ થયા બાદ કટર થી કટ કરી દેવું
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14429209










ટિપ્પણીઓ