પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)

પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ(paneer shashlik sizzler Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પનીર કેપ્સીકમ કાંદા લઇ તેમાં લાલ મરચું પાઉડર જીરૂં પાઉડર ગરમ મસાલો મરી પાઉડર આદુ-લસણની પેસ્ટ મીઠું નાંખી બરાબર મિક્સ કરી દો તેને દસ મિનિટ મેરીનેટ કરો પછી ટુથપીક લઈને તેમાં બધા વેજીટેબલ અને પનીરને લગાવી દો પેનમાં બટર લગાવી પનીર સ્ટીક ને તેમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો
- 2
વ્હાઈટ સોસ બનાવવા માટે કઢાઈમાં બટર ગરમ કરી લો પછી તેમાં મેંદો ઉમેરો મેંદો થોડો શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખી ઘટ મિશ્રણ બનાવી લો પછી એમાં મીઠું, મરી પાઉડર ચીઝ, કોર્ન નાખી બરાબર મિક્સ કરી લો
- 3
- 4
હવે રાઈસ બનાવવા માટે કડાઈમાં બટાકા ગરમ કરો તેમાં મિક્સ હબૅસ મારી પાઉડર કોથમીર નાખી પછી એમાં કુક કરેલા રાઈસ નાખો તેને એક મિનિટ સુધી ચઢવા દો
- 5
હવે મખની સોસ બનાવવા માટે કડાઈમાં બટર ગરમ કરી લો તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તમે તો પૂરી કાજુની પેસ્ટ ઉમેરી પાંચ મિનિટ ઉકાળી પછી તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો કસૂરી મેથી,મીઠું,ક્રીમ, કોથમીર અને લીંબુ નો રસ નાંખી બરાબર મિક્સ કરી લો
- 6
હવે કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણની પેસ્ટ સાંતળી લો પછી તેમાં કેપ્સિકમ, બ્રોકોલી, ગાજર નાખી સાંતળી લો પછી તેમાં મરી પાઉડર સંચળ પાઉડર, મિક્સ હબૅસ, ચીલી ફ્લેક્સ,લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો
- 7
હવે કેપ્સીકમ મા વચ્ચે we ભરીને તેને પેનમાં થોડીવાર કૂક થવા દો
- 8
હવે પેન ઉપર કોબી ના પત્તા ને ગોઠવી બધી સામગ્રી પેન ઉપર ગોઠવો પછી તેને ગરમ થવા દો ત્યારબાદ તેના ઉપર મખની સાસૅ રેડો...... પનીર શશલિક સિઝલર વીથ મખની સોસૅ
Keywords
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)

















ટિપ્પણીઓ (25)