કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ લોકો
  • ૬ ચમચી- તેલ
  • ૪ નંગ- ડુંગળી (સમારેલા)
  • ૫ નંગ- ટામેટા (સમારેલા)
  • ૧૦ થી ૧૨ કાજુ
  • ૮થી ૧૦ લસણની કળી
  • ૧ ચમચીમીઠું
  • ૨ ચમચીબટર
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧ઈલાઈચી
  • ૧નાનો ટુકડો તજ
  • ૧લવિંગ
  • ૧તમાલપત્ર
  • ૧લાલ સૂકું મરચું
  • ૧ ચમચીજીણું સમારેલું લીલું મરચું અને ખમણેલું આદૂ
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૪ ચમચીગરમ મસાલા
  • ૧/૨ કપપાણી
  • ૨ ચમચીકોથમીર
  • ૨ ચમચીફ્રેશ ક્રીમ (મલાઈ)
  • ૧/૨લીંબુ
  • ૧/૨બાઉલ ચીઝ ક્યુબ (કાપેલા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી, ડુંગળી ઉમેરી, સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી તેમાં ટામેટા, કાજુ, લસણ અને મીઠું ઉમેરી ૩ મિનિટ ઢાંકીને ચડવા દો. ઠંડું થાય પછી મિક્ષીમાં પીસી સ્મૂથ ગ્રેવી તૈયાર કરો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં બટર અને ૪ ચમચી તેલ ગરમ કરી, જીરૂ ઉમેરી સાંતળી લો. પછી તેમાં ઇલાયચી, તજ, લવિંગ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, લીલું મરચું અને આદૂ ઉમેરો. બરાબર મિક્ષ કરી હળદર અને લાલ મરચું ઉમેરી, બરાબર મિક્ષ કરી ગ્રેવી ઉમેરી મિક્ષ કરી, ગરમ મસાલા ઉમેરો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્ષ કરી ૮ થી ૧૦ મિનિટ સુધી ઢાંકીને ચડવા દો. પછી પાણી ઉમેરી ૫ મિનિટ થવા દો. ત્યારબાદ ૧ ચમચી કોથમીર ઉમેરી મિક્ષ કરી, ગેસ બંધ કરી, ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્ષ કરી, લીંબુ ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ ચીઝ ઉમેરી મિક્ષ કરી લો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોથમીરથી ગાર્નિશ કરી બટર રોટી અથવા નાન સાથે ગરમા-ગરમ સર્વ કરો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર January 18, 2021 21:30
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
  5. તુવેર દાણા નો પુલાવ (Tuver Dana Pulao Recipe in Gujarati )
  1. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  2. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
  4. મેથીવારા બાજરી ના ઢેબરા (Methi Bajari Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438794
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close