મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીના ધોઈ ને એક બાઉલ માં લઇ તેમાં તેલ અને બધો મસાલો મિક્સ કરી પછી તેમાં બંને લોટ ને રવો એડ કરી થોડો નરમ બાંધી લેવાનો
- 2
લૌટ બાંધ્યા પછી તેના મુઠીયા વાળી લેવાના અને એક તપેલા માં પાણી મૂકી તેમાં કાથો મુકવાનો અને તેની ઉપર તેલ લગાવેલી મુઠીયાવાળી ચારણી મૂકી 20 થી 25 મિનિટ ઘીમાં ગેસ પર બાફવા રાખવાનું
- 3
મુઠીયા થાઈ જાય પછી તેને 5 થી 10મિનિટ ઠંડા થાવા દેવાના અને પછી તેને રાઉન્ડ કટ કરવાનાં
- 4
હવે 1 પેન લેવાનું તેમાં 4 ચમચી તેલ ગરમ કરવા મુકવાનું તેલ ગરમ થાઈ પછી તેમાં રાઈ, જીરું, સફેદ તલ અને લીમડો એડ કરવાનો બધું તતડી જાય એટલે તેમાં મુઠીયા એડ કરી મિક્સ કરીલેવા અને સોસ અથવા ચા સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444451











ટિપ્પણીઓ