મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)

Vk Tanna @vk_1710
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય લોટ મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમાં રાઈ-જીરું સિવાય મેથી અને બધા મસાલા એડ કરી લેવા.
- 2
ત્યાર બાદ તેમાં જરૂર પુરતું પાણી એડ કર તું જવું અને તેની કઠણ કણક બનાવવી. પછી તેને ઢોકળીયાની ફ્લેટમાં મુઠ્ઠીથી વાળી અને મુકવા.
- 3
ઢોકળીયામાં નીચે પાણી મૂકવું અને ઉપર વાળેલા મુઠીયા ની પ્લેટ મોકવી. પછી તેના પર ફિટ ઢાંકણ ઢાંકી દેવું.
- 4
20 મિનિટ સુધી ગેસની ફુલ આંચ પર ચડવા દેવા. 20 મિનિટ પછી ગેસ બંધ કરી તેને ઠરવા દેવા.
- 5
પછી તેના નાના નાના કટકા કરી લેવા.
- 6
ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ જીરુ એડ કરવા.
- 7
વઘાર થઈ જાય એટલે તેમાં મુઠીયા એડ કરી અને બરાબર મિક્સ કરી લેવું. પછી તેને નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં લઈ અને સોસ તથા ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456998










ટિપ્પણીઓ (8)