કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#week19
#pulao

#GA4
#week19
#pulao

વધુ વાંચો

કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#week19
#pulao

#GA4
#week19
#pulao

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
2 વ્યક્તી માટે
  • 1 કપબાસમતી રાઈસ
  • 2 કપપાણી
  • 1 ચમચીજીરુ
  • 2 ચમચીકિશમિશ
  • 7-8 નંગકાજુ હાફ ચોપ્ડ
  • 6-7 નંગબદામ હાફ ચોપ્ડ
  • 3 ચમચીશુગર
  • 2 ચમચીઘી
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગતજ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીવરયાળી
  • 10 નંગલવિંગ
  • 2 નંગઈલાયચી
  • 1 ચમચીકશ્મીરી લાલ મિર્ચ પાઉડર
  • 2 ચમચીચોપ્ડ ગ્રીન ચીલી
  • 1 ચમચીચોપ્ડ જીંજર
  • પિંચ ઓફ હિંગ
  • મિઠું જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    રાઈસને પાણી વડે વોશ કરી 40 મિનિટ પલાળી લો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેમાં ઘી ગરમ કરો.હવે ગરમ ઘીમાં સ્લો ફ્લેમ પર જીરુ,લવિંગ,ઇલાયચી,તજ, તમાલપત્ર,હિંગ,વરયાળી,મરી પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી તેને 3 મિનિટ કુક કરી લો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગ્રીન મિર્ચ, જીંજર, કાજુ, બદામ અને કિશમિશ એડ કરી બરાબર મિક્સ કરી 3 મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં આગળથી પલાળેલા રાઈસ,મિઠું અને શુગર એડ કરી બરાબર મિક્સ કરી 5 મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરી લો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે 2 કપ પાણી,લાલ મિર્ચ પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી રાઈસને બધુ પાણી સોક થાય ત્યાં સુધી કુક કરી લો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી થયેલ ડિલીશીયસ કાશ્મીરી પુલાવને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાશ્મીરી પુલાવ(Kashmiri Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર January 24, 2021 05:53

ટિપ્પણીઓ (42)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 17, 2021 05:51
Superbbb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ની ભાજી ના ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
  3. મેથી આલુ સબ્જી (Methi Aloo Sabji Recipe in Gujarati)
  4. માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463836
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close