મેથી આલુ સબ્જી (Methi Aloo Sabji Recipe in Gujarati)

Isha Kotecha
Isha Kotecha @ishakotecha
Porbandar

મેથી આલુ સબ્જી (Methi Aloo Sabji Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર લોકો
  1. 2 કપમેથી
  2. છથી સાત બટેટા
  3. અડધો કપ ડુંગળી
  4. 1 ટેબલ સ્પૂનલસણ
  5. પંજાબી મસાલા
  6. મીઠું
  7. હળદર
  8. 1/2ટીસ્પૂન કસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક પેનમાં તેલ લઇ તેની અંદર જીરું નાખી 1 ટેબલ ચમચી લસણની પેસ્ટ નાખી ૧ કપ ડુંગળી નાખી તેને સાંતળી લેવું

  2. 2

    ત્યારબાદ તેની અંદર બટેટા નાખી અને મસાલા કરવા મીઠું સ્વાદ પ્રમાણે 1/4 ચમચી હળદર 1 ટેબલ ચમચી લાલ મરચું પાઉડર પંજાબી મસાલો ૧ ટેબલસ્પૂન

  3. 3

    બટેટા ચડી જાય ત્યારબાદ તેની અંદર મેથી ઉમેરી દેવી અને મેથીને બરાબર પકાવી ત્યારબાદ સાઉથ છેલ્લે ગેસ બંધ કરી 2 ટેબલ ચમચી લીંબુનો રસ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha Kotecha
Isha Kotecha @ishakotecha
પર
Porbandar
Cooking is an art and a therapy to me😍
વધુ વાંચો

Similar Recipes