કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#AM3

#AM3

વધુ વાંચો

વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#AM3

#AM3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪
  • ૧સમારેલુ કેપ્સીકમ મરચું
  • ૧ વાટકીબાફેલા વટાણા
  • ૬બાફીને સમારેલા બટાકા
  • ૬સમારેલા કાંદા
  • ૧નાનુ સમારેલું ટામેટું
  • ૫ ચમચીતેલ
  • ૧ નાની ચમચીરાઈ
  • ૧/૨ ચમચીહીંગ
  • ૧ ચમચીઅડદ ની દાળ
  • ૧ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧પેકેટ મેગી મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • ગાર્નિશ કરવા માટે
  • ૧/૨ વાટકીસમારેલી કોથમીર
  • ૧/૨ વાટકીસમારેલુ લીલુ લસણ
  • સર્વ કરવા માટે
  • ઢોંસા
  • સંભાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અડદ ની દાળ આદુ મરચાં લસણની પેસ્ટ નાખો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં કેપ્સિકમ મરચું અને કાંદા નાખી સાંતળો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાંદા સતડાઈ જાય એટલે તેમાં ટામેટાં, હળદર, મીઠું, મેગી મસાલો અને લાલ મરચું નાખી મિક્સ કરી લો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી હલાવી થોડી વાર થવા દો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થઈ જાય એટલે તેમાં સમારેલું લીલું લસણ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર April 21, 2021 16:31

ટિપ્પણીઓ (6)

Sonal Karia
Sonal Karia @Sonal
April 23, 2021 19:26
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Masala ડોસા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
  2. પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
  3. રસા વાળા મગ (Rasa Vala Moong Recipe In gujarati)
  4. પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
  5. ચણાની દાળના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
  1. કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
  2. કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
  3. ચીકુ માવા મલાઈ કુલ્ફી (Chiku Mava Malai Kulfi Recipe In Gujarati
  4. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466136
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close