મેથી નો ભૂકો (Methi Bhukko Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
મેથી નો ભૂકો (Methi Bhukko Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી કઠણ લોટ બાંધી લો. 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બાંધેલો લોટ ઉમેરો અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે લોટ ફેરવી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો.
- 4
હવે લોટમાં તવેતાથી મિક્સ કરી લોટ છૂટો કરી ધીમા તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી ઢાંકીને થવા દો.
- 5
તૈયાર થયેલા ભૂકાને બાઉલમાં કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14471611


















ટિપ્પણીઓ (8)