પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી માટે બધી સામગ્રી ભેગી કરી ને મીક્સસર માં પીસી ને ગ્રેવી રેડી કરો
- 2
હવે એક કડાઈ ને ઓઇલ મૂકી ને ડુંગળી અને કેપ્સીકમ ને સાતરી લો
- 3
ડુંગળી અને કેપ્સીકમ સતરાય અટલે અને ડીશ મા નીકળી ને એજ કડાઈ માં બટર અને ઓઇલ ગરમ કરવા મુકાવું ઓઇલ ગરમ થાય એટલે રેડી થયેલ ગ્રેવી તેમ નાખી ને ને ૧૦ મીનીટ ઉકાળો
- 4
ગ્રેવી થઇ ગયા પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નકી ને પછી ૫ મિન્ટ પકાવો હવે તેમા પનીર નાંખી ૫ મીનીટ ચડવા દો ગ્રેવી એકદમ પનીર સાથે ચડી જાય એટલે ગરમ ગરમ પીરસો.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475839

















ટિપ્પણીઓ (5)