વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી ભરીને તેમાં મીઠું અને તેલ ઉમેરી ને ઉકાળો. હવે તેમાં ચોખા ઉમેરો અને ચડી જાય એટલે તેને બહાર કાઢી લો.
- 2
હવે એક પેનમાં તેલ અને બટર લો અને તેમાં હીંગ અને જીરું ઉમેરો.
- 3
હવે તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો અને સાંતળી લો.હવે તેમાં બાફેલા બટાકા વટાણા અને ગાજર ઉમેરો.
- 4
હવે તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો. અને હવે તેમાં ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 5
તૈયાર છે ઝટપટ તૈયાર થતો વેજીટેબલ પુલાવ. તેને ગરમા ગરમ જ દહીં અથવા રાયતા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476175
















ટિપ્પણીઓ