"મેથી ઉપમા" (METHI Upma Recipe in Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
"મેથી ઉપમા" (METHI Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકો પેનના ગરમ થતા જ તેમાં સોજી નાખીને શેકી લો.
- 2
હવે સોજી ને થોડું બ્રાઉન થતા જ એક પ્લેટમાં કાઢી લો હવે તે પેનમાં તેલ અથવા ઘી નાખી ગરમ કરો તેલ ગરમ થતા જ તેમાં રાઈ નાખી હીંગ નાખી તેમાં ડુંગળી અને લીલા મરચા નાખી હરદળ અને રેડ ચીલી પાઉડર નાખી ડુંગળી નાખો ડુંગળી સંતાળ્યા પછી વટાણા નાખી દો.
- 3
વટાણાના નાખીયા પછી તેમાં લીમડા પાન નાખી પછી તેમાં મેથી નાખી સોજી અને મીઠું નાખી થોડું પાણી અને બટર મિલ્ક નાખી ધીરે ધીરે હલાવતા રહો ત્યાર પછી બધુ બરાબર મિક્સ થઈ જાય પછી ગેસ બંદ કરી નાખો, તૈયાર છે સ્વાદિષ્ટ "મેથી ઉપમા"
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476810













ટિપ્પણીઓ