મેથી ના ખાખરા (Methi Khakhra Recipe in Gujarati)

Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115

#GA4
# Week19

મેથી ના ખાખરા (Methi Khakhra Recipe in Gujarati)

#GA4
# Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 2બાઉલ ઘઉં નો લોટ
  2. મેથી ની ભાજી 1 બાઉલ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1 ચમચીજીરું
  5. તેલ અડધો બાઉલ
  6. ચમચીહળદર અડધી
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આજે આપણે બનાવીશું બાર જેવા મેથી ખાખરા

  2. 2

    સૌ પ્રથમ લોટ માં બધું મિક્સ કરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો

  3. 3

    ત્યારબાદ મીડીયમ લોટ બાંધવો અને 30 મિનિટ માટે રેસ્ટ આપવો

  4. 4

    લોટ માંથી લુવા પાડી બને એટલા પાતળા ખાખરા વણવા

  5. 5

    અને તેને લાકડાં ના દત્તા થી પ્રેસ કરી કડક શેકવા તો રેડી છે બજાર માં મળતા મેથી ખાખરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115
પર

ટિપ્પણીઓ

Similar Recipes