વોલનટ ખીર (Walnut Kheer Recipe in Gujarati)
# Walnut
#Walnut Kheer
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ અને ચોખા ને ૧ કલાક માટે પાણીમાં પલાળો.પછી ચોખા ને કુકર મા બાફી લો અને અખરોટ મા ૧/૨ દૂધ નાખી પેસ્ટ બનાવી લો.
- 2
- 3
- 4
એક કડાઈ માં ખાંડ લો અને કેરમલાઇઝ કરો પછી તેમાં દૂધ ઉમેરો જો ખાંડ નો ગઠો થાય તો ઓગળે ત્યાં સુધી દૂધ ને ઉકાળો. દૂધ ઉકાળી જાય એટલે તેમાં અખરોટ ની પેસ્ટ નાખી ઉકાળો.
- 5
- 6
- 7
- 8
હવે તેમાં ચોખા નાખી ઉકાળો લગભગ ૪-૫ મીનીટ લાગશે પછી તેમાં ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિકસ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ખીર. ઉપર બદામ અને અખરોટ નાખો.
- 9
- 10
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485295

























ટિપ્પણીઓ