ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)

સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે.
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મોગરી, ગાજર,અને મૂળો પાણી થી ધોઈ ને નીતરવા મુકી દો.
- 2
હવે મોગરી એકદમ ઝીણી સમારી લો.ગાજર અને મૂળા ને સમારી ને ખમણી માં છીણી લો. અને મૂળા માં થી પાણી નિતારી લો.
- 3
હવે મોગરી,ગાજર અને મૂળા માં એકસરખું માપ રાખી ને ઓલિવ ઓઇલ, ઓરેગાનો, ચાટમસાલો, મરી નો પાઉડર, નમક,લીંબુ મિક્સ કરો.
- 4
તૈયાર છે આપણું ત્રિરંગા સલાડ. મનપસંદ રીતે ગાર્નીસ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
સલાડ (salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલ્થ માટે બેસ્ટ અને weight loss કરવા માટે સુપર બેસ્ટ. Nila Mehta -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
તિરંગા સલાડ (Tiranga Salad Recipe in Gujarati)
સલાડ દરેક માટે સ્વાસ્થ્યવર્ધક છે શિયાળામાં સલાડ ખાવું વધારે સારું કેમકે અત્યારે બધા પ્રકારના શાકભાજી મળી રહે છે આજે રિપબ્લિક ડે ના દિવસે દિવસને ધ્યાનમાં રાખીને તિરંગા સલાડ બનાવી છેહર કરમ અપના કરેંગે એ વતન તેરે લિયેજય હિન્દ જય ભારત🇮🇳🇮🇳🇮🇳 Arpana Gandhi -
તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
Happy independent days in my relatives and cookpad families 15 ઓગસ્ટ ના સ્વતંત્રતા દિવસ માટે તિરંગો દેશ ની શાન છે, ત્રણ રંગોમાં રંગ આયેલ આપણું હિન્દુસ્તાન. જયહિન્દ - જયભારત Bina Talati -
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
વિનટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
શિયાળા ને વિદાય માન આપી સલાડ બનાવ્યું છે ડાયેટ માં ખાસ સલાડ સુપ નું મહત્વ છે તો આજ મે મારી રેસીપી આપને માટે બનાવી. HEMA OZA -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
ત્રિરંગા સલાડ (Tri colour Salad Recipe In Gujarati)
પ્રજાશતતાક અને ગણતત્ર દિવસ માટે સ્પેશ્યિલત્રિરંગા સલાડ ડેકોરેશન વેજિટેબલ નો આઈડિયા રીપબ્લિક ડે માટે, Bina Talati -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. anudafda1610@gmail.com -
સ્પ્રોઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts આ સલાડ સવારે નાસ્તામાં કે લંચમાં આપી શકાય. મેં અહીં મગ ચણા અને મેથીના દાણા ઉમેરીને સલાડ બનાવ્યું છે. મેથીના દાણા બહુ ફાયદો કરે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. ડાયાબીટીસ માટે બહુ ફાયદો કરે છે. ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
કિડ્સ સલાડ (Kids Salad Recipe in Gujarati)
#GA4#Week5#Saladઆમ તો કિડ્સ ને સલાડ ખાવું ના ભાવતું હોય પણ સલાડ માં વેરીએશન કરીયે તો??? તો આજે મેં આજ વસ્તુ ધ્યાન માં રાખીને સ્પેશ્યલ કિડ્સ માટે સ્નો મેન સલાડ બનાવ્યું છે જે ખાવામાં હેલ્થી અને પૌષ્ટિક છે અને આનો દેખાવ જોઈને જ ખાવાની ઈચ્છા થાય તેવું છે .. Dimple Solanki -
તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
#RPWish you all a very happy Republic Day🇳🇪Dedicated to all beautiful ladies on cookpad💃🥰 Dr. Pushpa Dixit -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
મેક્સીકન સલાડ (Mexican salad Recipe in Gujarati)
આપડે બધા જમવામાં સાઈડ માં સલાડ ખાતા હોઈ છે તો મેં પણ બનાવ્યું છે એ સિમ્પલ છે બટ થોડું નવીન રીતે મારી વિચારસરણી થી બનાવ્યું છે Chaitali Vishal Jani -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
લેટસ એન્ડ ગ્રેપ્સ સલાડ (Lettuce and Grapes Salad Recipe In Gujarati)
ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે આવા સેલેડ ખૂબ ઉપયોગી નીવડે છે. ચોક્કસથી તમારા મિલ માં અલગ અલગ સેલડ ઉમેરો અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવો. Disha Prashant Chavda -
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
ચટપટા સલાડ(Chtpata Salad Recipe in Gujarati)
સલાડ એ આપડી હેલ્થ માટે જરૂરી છે ..મારા ફેમિલી મા બધા ને સલાડ પ્રિય છે ..જે અલગ અલગ રીત થી બનવી શકાય #GA4 #WEEK5 #સલાડ bhavna M -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને આયર્ન રહેલા હોય છે. વેજીટેરીઅન માટે આ એક બેસ્ટ ઓપ્શન છે જેમાં થી આપણા ને બધા જ પ્રોટીન તથા વિટામિન મળી રહે છે. કઠોળ આપણા ને વજન ઘટાડવામાં, બ્લડ કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં, તેમજ બ્લડ ખાંડ ને પણ કંટ્રોલ માં લાવે છે.તો ચાલો આજે આ બધા ફાયદાઓ થી ભરપૂર કઠોળ નું સલાડ બનાવીએ.#cookpadindia#cookpad_gu#beanssalad Unnati Bhavsar -
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
હેલ્થી અને ડાયટ કાચું સલાડ,હેલ્થ કોન્સિયસ તથા ડાયટિંગ માટે સારુ, તેનાથી પેટ ભરેલું લાગે છે ભૂખ ઓછી લાગે છે Bina Talati -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
-
-
એપલ સલાડ (Apple Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadgujarati સફરજન એ કુદરતી સલાડ નું ઘટક છે. આનંદદાયક ક્રંચ સાથે ખાટું અને મીઠી, તેઓ લેટીસ સલાડ અને ચિકન સલાડ સાથે સારી રીતે જોડી બનાવે છે. અને પછી ભલે તમે તમારા સલાડને મેયોનીઝ સાથે અથવા મેયોનીઝ વગર ખાવાનું પસંદ કરો. તમે ખાતરી કરી શકો છો કે સફરજન સારી રીતે તેનો ચટપટો સ્વાદ પકડી રાખશે અને તેનો સ્વાદ સારો રહેશે. આમાંની એક સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ સફરજનના સલાડની રેસિપી આજે જ અજમાવી જુઓ! Daxa Parmar -
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (23)