ત્રીરંગા ઢોકલા (Tiranga Dhokla Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Har karam Apana Karenge🇮🇳
Ay VATAN🇮🇳 Tere Liye.....
Dil ❤ Diya hai Jaan Bhi Denge ...
Ay VATAN 🇮🇳 tere Liye......
૭૨ મા ગણતંત્ર દિવસ ની આપ સર્વેને હાર્દિક શુભકામના....

ત્રીરંગા ઢોકલા (Tiranga Dhokla Recipe in Gujarati)

Har karam Apana Karenge🇮🇳
Ay VATAN🇮🇳 Tere Liye.....
Dil ❤ Diya hai Jaan Bhi Denge ...
Ay VATAN 🇮🇳 tere Liye......
૭૨ મા ગણતંત્ર દિવસ ની આપ સર્વેને હાર્દિક શુભકામના....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ઇડલી નું ખીરુ
  2. કેસરી ખાવા નો રંગ
  3. લીલો ખાવા નો રંગ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. બ્લેક ઓલીવ ની ચીરી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઇડલી ના ખીરા ને ૩ વાટકી મા કાઢી....૧ વાટકી મા કેસરી કલર નાંખી હલાવો.... બીજી વાટકી મા લીલો રંગ મીક્ષ કરો

  2. 2

    ઞેસ ચાલુ કરી ઢોકળિયા મા પાણી નાંખી ઢાંકણ ઢાંકી ને પાણી ઉકળવા મૂકો.... ઢોકળા ની ડીશ ને તેલ ચોપડો..... હવે સફેદ ખીરા વાળી વાટકી મા ચપટી સોડા નાંખી એને ચમચી વડે હલાવો & ડીશ ની વચ્ચે ના ભાગ મા લહેરિયા ની જેમ એ ખીરા ને સેટ કરી ઢોકળિયા મા મૂકો અને ઢાંકણ ઢાંકી દો... હવે ખુબ ઝડપ થી બાકી ની બંને વાટકીઓ મા સોડા નાખી હલાવો....હવે ઢોકળિયા મા થી ડીશ કાઢી ઉપર ની બાજુ કેસરી અને નીચે ની બાજુ લીલા રંગ નુ ખીરુ રેડો.... સફેદ કલર મા વચ્ચોવચ ૧ ઓલીવ ની ચીરી સેટ કરી ફરી ઢોકળિયા મા થવા ૬ મિનિટ મુકો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes