ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રથમ ટમેટામાં કટ મારી કૂકરમાં થોડુ પાણી લઈ તેમા ટામેટાં 1 વીસલ કરી લેવી.
- 2
હવે ટામેટાં નોર્મલ કરી બ્લેન્ડ કરી ફાઇન પેસ્ટ કરી ગાળી બીજ ને છાલ હટાવી દેવા.
- 3
હવે એક પેનમાં બટર ગરમ કરી તેમા જીરુ એડ કરી ડુંગળી કલર ચેનજ થાઈ ત્યાં સુધી સાંતળી લઈ લસણ એડ કરી બે મિનિટ ચલાવી ગાળેલ ટામેટાં એડ કરી તેમા મીઠું ને મરી એડ કરી જોઈતા પ્રમાણે પાણી એડ કરી ઉકાળવુ.
- 4
- 5
તૈયાર સુપએ કોથમીર એડ કરી ગરમા ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498324
















ટિપ્પણીઓ (2)