કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week20
#Soup
સૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 3 નંગસમારેલા ટામેટા
  • 4 ટેબલસ્પૂનબટર
  • 1 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/4 ટીસ્પૂનમરી પાઉડર
  • 1 ટેબલસ્પૂનટોમેટો કેચઅપ
  • 4 ટીસ્પૂનખાંડ
  • 2 ગ્લાસપાણી
  • 2 ટીસ્પૂનકોર્ન ફ્લોર
  • 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  • 2 ટેબલસ્પૂનફ્રેશ ક્રીમ
  • 1 નંગબ્રેડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં 2 ટેબલસ્પૂન બટર લો. બટર થોડી ઓગળે એટલે તરત આદુ લસણ ની પેસ્ટ ઉમેરી લો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી લો. મીઠું અને મરી પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો. હવે ટામેટા ને ધીમા તાપે ચડવા દો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા બરાબર ચડી જાય પછી તેમાં પાણી અને ટોમેટો કેચઅપ ઉમેરી 1 મિનિટ ઉકાળો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મિશ્રણ ને ગાળી લો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લાલ મરચુ પાઉડર અને ખાંડ ઉમેરી લો. 2-3 મિનિટ ઉકાળો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કોર્ન ફ્લોર માં 2 ચમચી પાણી ઉમેરી ને મિક્સ કરી ને સૂપ માં ઉમેરી લો. ત્યારબાદ સૂપ ને 5-7 મિનિટ ઉકાળો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બ્રેડ ક્રૂટોન્સ બનાવવા માટે બ્રેડ ના નાના ચોરસ ટુકડા કરી લો. લોઢી માં બટર મૂકી ને બંને બાજુ સાંતળો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ ગરમ ટોમેટો સૂપ ને બોલ માં પીરસો. તેના પર ફ્રેશ ક્રીમ ઉમેરો. બ્રેડ ક્રૂટોન્સ ઉમેરી ને ટોમેટો સૂપ ની મજા માણો.

    ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર January 29, 2021 17:57

ટિપ્પણીઓ (17)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
January 31, 2021 10:28
Nice...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
  2. મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  3. ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
  4. દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
  5. ખીચડી થેપલા (Khichdi Thepla Recipe in Gujarati)
  1. ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
  2. દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
  3. ટામેટા & બીટ નુ સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
  4. બ્રોકોલી આલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504130
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close