ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268

ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 150 ગ્રામઘઉં નો લોટ
  2. 100 ગ્રામબાજરા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચપટીહિંગ
  5. અડધી ચમચી મરી પાઉડર
  6. ચપટીહળદર
  7. 1 ચમચીમરચું
  8. 1ચમચો મોણ માટે તેલ
  9. ચોળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ અને બાજરા ના લોટ માં મિક્સ કરો પછી એમાં બધા મસાલા નાંખો

  2. 2

    પછી એમાં મોણ નાખી લોટ બાંધો લોટ ને 10મિનિટે રેસ્ટ આપો પછી થેપલા વણી ઘી માં ચોળવો

  3. 3

    તો ત્યાર છે ઘઉં બાજરા ના હેલ્ધી થેપલા દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

ટિપ્પણીઓ

Similar Recipes