છાસ નો મસાલો (Chhas Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એકદમ બજાર જેવો અને છાશ ને સ્વાદિષ્ટ બનાવે તેવો છાશ નો મસાલો ઘરે એકદમ સરળ રીતથી બનાવવા માટે સૌ પ્રથમ જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ મિક્સર મા એક પછી એક બધી જ સામગ્રી માપ અનુસાર ઉમેરતા જાઓ અને એકદમ બરોબર રીતે ગ્રાઇન્ડ કરી લો.
- 3
તૈયાર છે ગ્રાઇન્ડ કરેલો આપણો છાશ નો મસાલો. જો તમને દરદરો મસાલો જોઈતો હોય તો આપણો મસાલો અહી તૈયાર છે પરંતુ જો સોફ્ટ અને બારીક પાઉડર જોઈતો હોય તો ચારણી ની મદદ થી ચાળી લો.
- 4
તૈયાર છે છાશ નો સ્વાદ બમણો કરે તેવો છાશ નો મસાલો. આ મસાલો આપણે એર ટાઇટ બરણી મા ૧ વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જો આં મસાલો છાશ મા ઉમેરી ને પીવામાં આવે તો છાશ પીવાની મજા જ કંઇક અલગ આવશે.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508948












ટિપ્પણીઓ (3)