ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4 #Week20
#baby corn
બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.

ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week20
#baby corn
બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામબેબી કોર્ન
  2. 2 નંગસિમલા મિર્ચ
  3. 2 નંગડુંગળી
  4. 2 ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનચીલ્લી સોસ
  6. 1 ટેબલ સ્પૂનટોમેટો સોસ
  7. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  8. 1 સ્પૂનસેઝવાન સોસ
  9. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  10. 2 ટેબલ સ્પૂનરાઈસ ફ્લોર
  11. 2 ટેબલ સ્પૂનમેંદો
  12. 1 ટી સ્પૂનમરી પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. તેલ
  15. 1 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બેબી કોર્ન ના સ્લાઈસ મેંદો,કોર્ન ફ્લોર,રાઈસ ફ્લોર,મીઠું,હળદર,આદુ લસણ ની પેસ્ટ,અને મરી પાઉડર નાખી મિક્સ કરો,તેમાં બેબી કોર્ન નાખી મિક્સ કરો.

  2. 2

    થોડું પાણી નાખી મિક્સ કરો.

  3. 3

    તેલ ગરમ કરી,મિડિયમ તાપે તળી લો.

  4. 4

    તેલ માં આદુ લસણ ની પેસ્ટ નાખી,ડુંગળી અને શિમલા મરચાં ની સ્લાઈસ નાખો

  5. 5

    બધા સોસ, મીઠું, મરી પાઉડર નાખી,બેબી કોર્ન ઉમેરો.

  6. 6

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes