ગળ્યા થેપલા (Sweet Thepla Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
1 લોક
  1. ૧ વાટકીઘઉંનો જીણો લોટ
  2. 1/2 વાટકી ગોળ
  3. ૧ ચમચીતેલ મોણ માટે
  4. બીજુ થોડુ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક તપેલી મા ગોળ લઈ તે ડુબે તેટલુ પાણી નાખીગરમ કરવા મુકો ગોળ ઓગળે તયા સુઘી રાખો ઠંડુ પડે પછી લોટ મોણ નાખી બાંઘવો

  2. 2
  3. 3
  4. 4

    પછી એકસરખા લુવા કરી થેપલા વણી લો

  5. 5

    પછી એકપેનમા થેપલુ નાખી બંને બાજુ તેલ નાખી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes