કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩ hour
2 લોકો
  • ૧ કપમેંદો
  • ૧/૪ કપદૂધ
  • ૧ ટીસ્પૂનયીસ્ટ
  • ૧ ટી સ્પૂનખાંડ
  • ૧/૪ સ્પૂનમીઠું
  • ૧ ટી.સ્પૂનઓરેગાનો
  • ૧ ટી સ્પૂનગાર્લિક પાઉડર
  • ૪કળીલસણ
  • ૧૦૦ ગ્રામ કોથમીર
  • ૩ ટી.સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩ hour
  1. 1

    સર્વપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઇન્સ્ટન્ટ યીસ્ટ અને ખાંડ લઈ લો. પછી તેમાં ૧/૪ દૂધ ઉમેરો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી આ મિશ્રણમાં મેંદો,ઓરેગાનો,ઓઇલ, થોડું મીઠું અને ૨ ટી.ચમચી તેલ ઉમેરો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને બધું બરાબર મિક્ષ કરી લો અને પછી આ લોટ ને બે કલાક સુધી ગરમ જગ્યાએ મૂકી દો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાં સુધી ગાર્લિક બ્રેડ ઉપર લગાવવાનો સોસ તૈયાર કરી દઈએ. એક મિક્સિંગ બાઉલમાં બટર,4 કળી લસણ નાના ટુકડા,ચીલી ફ્લેક્સ અને કોથમીર નાખીને તેને બરાબર મિક્સ કરી લો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે કલાક પછી ગાર્લિક બ્રેડ નો જે લોટ છે તે સાઇઝમાં ડબલ થઇ જશે. તેનું એક મોટો રોટલો બનાવી લો અને તેના પર કાણા વાળી ચમચી થી કાણા પાડી દો

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી કે રોટલા પર જે સોસ તૈયાર કર્યો છે એ બરાબર લગાવી દો અને પછી અડધા રોટલા ને ઉપર ચીઝ અને કોર્ન મૂકી દો. અને જે પેન છે તેની ઉપર પણ બટર લગાવીને ગ્રીસ કરી લો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રોટલાની અડધો વાળી દો અને બરાબર તેને કિનારે ને ચોંટાડી દો અને પછી ચપ્પુ ની મદદથી અમુક અંતરે તેની ઉપર કાપા કરી લો અને તેની ઉપર જે સોસ તૈયાર કર્યો છે એ લગાવી દો. હવે તેને માઇક્રોમાઇક્રોવેવની અંદર 180 સેન્ટીગ્રેડ 15 મિનિટ માટે મૂકી દો.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે તેને કટ કરીને સર્વ કરી લઈએ.

    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર January 30, 2021 18:29
Dubai

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 09, 2021 02:48
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાર્લીક બ્રેડ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
  2. રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
  3. સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
  4. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  5. મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
  1. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  2. મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  3. લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close