દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

#KS1
# દૂધીનો ઓળો
ટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 300 ગ્રામ દૂધી લેવી દૂધીને છીણીને તેના કટકા કરવા પછી તેને 15 મિનિટ માટે કુકરમાં બાફવા મેલવી
- 2
ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારવી બે ટમેટાને સમારવા અને દૂધીને ક્રશ કરવી
- 3
ત્યારબાદ એક લોયામાં ૩ ચમચી તેલ લઇ તેમાં રાઈ નાખી 1/2ચમચી જીરું નાખી સાંતળવું પછી તેમાં ૨ સમારેલી ડુંગળી નાખવી તેને બે મિનિટ સાંતળવી પછી તેમાં સમારેલા મરચાં ટામેટા નાખવા આ બધાને બે મિનિટ સાંતળવું
- 4
ત્યારબાદ તે લોયામાં ક્રશ કરેલી દુધી નાખવી અને તેને ત્રણ મિનિટ માટે સાંતળવી બધા મસાલા નાખવા બે ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખવું આમ આપણો મસાલેદાર ઓળો તૈયાર થશે પછી તેને એક બાઉલમાં કાઢી એક ડીશમાં પરોઠા ગોઠવી સાથે મરચું મૂકવું અને છાસ મૂકવી દૂધીના ઓળા કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવું આમ આપણો શિયાળામાં હેલ્ધી ટેસ્ટી અને મસાલેદાર ઓળો તૈયાર થશે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો#GA4 #Week21જે લોકો ને રીંગણ ના ભાવતા હોય એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હું એમાંની જ એક છું. Kinjal Shah -
-
દૂધીનો ઓળો
#KS6(દૂધીનું શાક)આ એક દુધી માંથી બનતી નવી જ વાનગી છેજે બનાવવી સરળ પણ છે તેમજ ઘરના બધા જ સદસ્યને પણ ભાવે તેવી છેઆપણે રીંગણ માંથી ઓળો બનાવતા જ હોઈએ છીએ પરંતુ અહીં મેં દૂધીનો ઓળો બનાવેલ છે Kajal Ankur Dholakia -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCહેલો ફુડી ફ્રેન્ડ્સ....જે લોકો મારા જેમ એક જ રીતે દૂધી ખાઈ ને કંટાળી ગયા હોય અને શિયાળા માં રીંગણ નો ઓળો મિસ કરતા હોય તેના માટે આ ખાસ દૂધી નો ઓળો. Komal Dattani -
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
#GA4 #Week21તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..Dimpal Patel
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1જો કોઈને રીંગણા ન ભાવતા હોય અને ગરમીની સિઝનમાં રીંગણા ન ખાતા હોય તો તેના બદલે પ્રસ્તુત છે સ્વાદિષ્ટ દૂધીનો ઓળો જે રિંગણના ઓળા કરતાં પણ ખુબજ સરસ લાગે છે. Hetal Siddhpura -
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
# અમને દૂધી ઓળો બહું ભાવે સાથે ભાખરી હોય જામો જામો#KS1 Pina Mandaliya -
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો ) Sureshkumar Kotadiya -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#KS1રીંગણ નો ઓળો તો બધા ને ભાવતો હોઈ છે હવે આ દૂધી નો ઓળો ટ્રાય કરો બવ જ મસ્ત બને છે તો તમે પણ બનાવજો charmi jobanputra -
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
-
-
-
-
-
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
-
દૂધી ઓળો (Dudhi Oro Recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratiબાળકો ને દૂધીનું શાક ના ભાવે .પરંતુ મનભાવતા સ્વાદવાળો પૌષ્ટિક દૂધીનો ઓળો બાળકો હોશે...હોશે...ખાશે જ...મિત્રો જરૂર થી ટ્રાય કરજો આ ઉત્કૃષ્ટ વાનગીને!!! Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ