ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati

parita ganatra @cook_19602125
ટોમેટો સ્વીટ કોર્ન સૂપ (Tomato sweetcorn Soup Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
આ રીતે ટામેટાં અને બટાકા ને સમારી લો અને પછી કૂકર મા બંને બાફી લો મકાઈ પણ બાફી લો
- 2
બફાય ગયેલ ટામેટાં ને ક્રસ કરી ચારણી મા ગાળી લો મકાઈ ના બી કાઢી લો પછી એક લોયા મા તેલ ગરમ મૂકો તેમા રાઈ,જીરૂ, તજ,લવિંગ, લીમડો,હીંગ નો વઘાર મૂકી ટોમેટો પલપ નાખો
- 3
ત્યારબાદ હળદર,લાલ મરચુ,ગોળ, મીઠું, આદુ,મરચા,મકાઈ ના દાણા નાખી મિકસ કરી થોડીવાર ઉકાળી લો
- 4
તૈયાર થયેલ સૂપ ને કોથમીર થી ગાનિઁસ કરી ગરમ ગરમ સર્વ કરો તમે ઈચ્છો તો ઉપર કીમ પણ નાખી સવઁ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514132















ટિપ્પણીઓ (6)