કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં ઘઉં નો લોટ, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું, તેલ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. તેમાંથી થોડા નાના થોડા મોટા થેપલા વણી લો.
- 2
મોટા વણેલા થેપલા ને તવી પર તેલ મુકી શેકી લો. નાના થેપલા ને બાસ્કેટ મા ભરી થોડું દાબી ગરમ તેલમાં તળી લો.
- 3
બનાવેલા બાસ્કેટ મા નીચે પીઝા સોસ સ્ટફ કરો. તેના પર શિમલા મરચા ની સ્લાઈસ મુકી મકાઈ ના દાણા મુકો. ચીઝ છીણેલું ભભરાવો. ટોમેટો સોસ થોડો નાખો. કોથમીર ભભરાવો. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
#GA4#Week22#PIZZA પીઝા તો ધણી બધી જાતના બને છે. મેં આજે થેપલા પીઝા બનાવ્યા છે. Dimple 2011 -
ચિલાઝા (Chilaza Recipe In Gujarati)
#GA4 #Week22ચિલાઝા (ચિલા+પીઝા)ફ્યુઝન વાનગી. હેલ્ધી ચિલા સાથે પીઝા નો ટ્વિસ્ટ. Trusha Riddhesh Mehta -
-
બ્રેડ પીઝા રોલ
#ઇબુક#Day11આ રોલ બ્રેડની સ્લાઈસ પર પીઝા સોસ, ચીઝ, શિમલા મરચા, ડુંગળી નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ગમશે. Harsha Israni -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
કોથમીર ના થેપલા
#ટ્રેડિશનલ ગુજરાતીમાં તો થેપલા બહુ જ ફેમસ છે મે થેપલા બનાવ્યા છે પણ એને થોડું બીજો shape આપ્યો છ. Roopesh Kumar -
-
મેથી ના થેપલા(Methi thepla recipe in gujarati)
#Week 20#થેપલાઆ થેપલા તો ગુજ્જુ ની જાન છે.ઓલ ટાઈમ ફેવરીટ. Deepika Yash Antani -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
#GA4#week20#thepla થેપલા ગુજરાતીઓની ફેવરીટ આઇટમ છે. આજકાલ વ્રેપ ટ્રેન્ડીંગ છે. તો થેપલા વ્રેપ બનાવ્યું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sonal Suva -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
થેપલા (Thepla Recipe In Gujarati)
#RC1 આ થેપલા બધાને ભાવતા જ હોય મારી ઘરે બધાને આ છુંદા સાથ ભાવે mitu madlani -
-
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
મેથી અને લીલાં લસણ ના થેપલા (Methi And Garlic Thepla Recipe in Gujarati)
GA-4Week -20હેલ્ધી વાનગી ખાવા ના શોખ ને લીધે Viday Shah -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
થેપલા પીઝા
#ડીનરઅત્યારે આ lockdown ના સમયમાં થોડું અલગ બની જાય તેવી વસ્તુ એટલે થેપલા પીઝા જે બધાને ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
-
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516733
ટિપ્પણીઓ