ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Prachi Gaglani @cook_26372480
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્લૅટફોર્મ ઉપર મેંદો લઈ વચમા ખાડો કરો. વાટકી મા ખાંડ,યીસ્ટ નાખી ૫ મિનીટ રેવા દ્યો. યીસ્ટ નુ પાણી નાખી લોટ બાધી લ્યો. ઢીલો લોટ બાધવા નો છે.
- 2
લોટ ને તેલ લાડી ૧૦મિનીટ સુધી મસળો. ડબ્બા મા ૧ કલાક સુધી ગરમ જગ્યા મુકી દ્યો. ૧કલાક પછી લોટ ડબલ થૈ જાશે.પ્લેટ મા લોટ નુ ગોળું લૈ હાથેથી ગોલ કરો.
- 3
હાફ ભાગ મા લસણ પેસ્ટ,મોજરેલા ચીઝ મુકીને ફોલ્ડ કરી ઉપર તેલ ગ્રીસ કરો.ઓરેગાનો છાટીને ઓટીજિ મા ૧૮૦ડીગ્રી મા ૨૦મિનીટ બેક કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
- ઢેકરા (Dhekra Recipe in Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514568














ટિપ્પણીઓ