ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગાર્લિક બ્રેડ લોટ માટે
  2. ૨કપ મેંદો
  3. ૧ ટી સ્પુન ખાંડ(sugar)
  4. ૧ ટેબલ સ્પુન યીસ્ટ
  5. ૧ ટી સ્પુન બેકીગ પાઉડર
  6. ૧ચમચી મીઠું
  7. ૧ (૧/૨ કપ) પાણી
  8. ૧/૨ વાટકી તેલ
  9. ૩ ચમચી લસણ પેસ્ટ
  10. ૫ ચમચી મોજરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્લૅટફોર્મ ઉપર મેંદો લઈ વચમા ખાડો કરો. વાટકી મા ખાંડ,યીસ્ટ નાખી ૫ મિનીટ રેવા દ્યો. યીસ્ટ નુ પાણી નાખી લોટ બાધી લ્યો. ઢીલો લોટ બાધવા નો છે.

  2. 2

    લોટ ને તેલ લાડી ૧૦મિનીટ સુધી મસળો. ડબ્બા મા ૧ કલાક સુધી ગરમ જગ્યા મુકી દ્યો. ૧કલાક પછી લોટ ડબલ થૈ જાશે.પ્લેટ મા લોટ નુ ગોળું લૈ હાથેથી ગોલ કરો.

  3. 3

    હાફ ભાગ મા લસણ પેસ્ટ,મોજરેલા ચીઝ મુકીને ફોલ્ડ કરી ઉપર તેલ ગ્રીસ કરો.ઓરેગાનો છાટીને ઓટીજિ મા ૧૮૦ડીગ્રી મા ૨૦મિનીટ બેક કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes