લિલી હળદર નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હળદર ને સરખી રીતે ધોઈ લેવી પછી તેની છાલ કાઢી લેવી
- 2
ત્યાર બાદ તેને ચીપ્સ ની જેમ સુધારી લેવી
- 3
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં લીંબુ ઉમેરો
- 5
પછી તેને સરખી રીતે મિક્સ કરી લો પછી તયાર છે લીલી હળદર નું અથાણું જે તમે બપોરે અને સાંજે જમવા માં લઇ શકો છો
- 6
આ અથાણું કોરોના પરિસ્થિતિ માં ખુબજ લાભ કારી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540032











ટિપ્પણીઓ