દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Neeta Parmar @cook_26323807
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધોજ મસાલો આને લોટ, દૂધી, ગાજર,બીટ મિક્સ કરી લોટ બાંધો.
- 2
તેલ થી કુણવી લો. એક સરખા ભાગ કરી લો.
- 3
તેને લાંબો મૂઠિયાં નો આકાર આપો.
- 4
મૂઠિયાં ના કૂકર મા પાણી ગરમ મૂકી તેની જાળી પર તેલ લગાડી મૂઠિયાં પાથરી દયો. ૧૫ મિનિટ midium આંચ પર બાફી લો.
- 5
મૂઠિયાં ઠંડા થઇ જાય એટલે પીસ કરી લો.
- 6
કડાઈ માં તેલ ગરમ મૂકો.રાઈ,તલ નો વઘાર કરો. લીમડો નાખી મૂઠિયાં ઉમેરી સરસ કડક થઇ જાય તેવા સાંતળો.હલાવતા રહો.
- 7
ગરમ ગરમ સર્વ કરો.દહીં ની તિખરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540133











ટિપ્પણીઓ